આકૃતિમાં દર્શાવ્યા મુજબ, લંબચોરસ $ABCD$ એક ધાતુની શીટ છે જેમાં $CD = 20 \, cm$ અને $BC = 14 \, cm$ છે. તેમાંથી, $\overline{BC}$ વ્યાસ ધરાવતું અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર તથા $AD$ ત્રિજ્યા ધરાવતો વૃતાંશ કાપી લેવામાં આવે છે. બાકી રહેલી શીટનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

  • A
    $34$
  • B
    $59$
  • C
    $49$
  • D
    $51$

Explore More

Similar Questions

વર્તુળનું ક્ષેત્રફળ $38.5\, m^2$ હોય,તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots \, m$ થશે.

આકૃતિમાં દર્શાવેલ ફૂલના ક્યારાનું (અર્ધવર્તુળાકાર છેડાઓ સાથે) ક્ષેત્રફળ શોધો.

$6.3 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $150^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ અને આ ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

એક વિસ્તારમાં $16 \, m$ અને $12 \, m$ વ્યાસ ધરાવતા બે વર્તુળાકાર બગીચાઓના ક્ષેત્રફળના સરવાળા જેટલું ક્ષેત્રફળ ધરાવતો એક નવો વર્તુળાકાર બગીચો બનાવવાનું સૂચન છે. તો નવા બગીચાની ત્રિજ્યા (મીટરમાં) કેટલી હશે?

Difficult
View Solution

$6 \, cm$ બાજુવાળા ચોરસમાં અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ( $cm^2$ માં) શોધો. ($\pi$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo